ફલ્લામાં યશ વરિયાની 12મી પૂણ્યતિથિ સાદાઈથી ઉજવાશ

18 April 2021 05:30 AM
Jamnagar Dharmik
  • ફલ્લામાં યશ વરિયાની 12મી પૂણ્યતિથિ સાદાઈથી ઉજવાશ

ફલ્લા તા.17
જામનગર તાલુકાના ફલ્લા ગામ વિસ્તારના પત્રકાર મુકેશ વરિયાના પુત્ર સ્વ. યશ વરિયાની 12મી પૂણ્યતિથિ સાદાઈથી ઉજવવામાં આવશે. બાળકોને ફૂડ પેકેટ, ચકલાને ચણ, ગાયોને ઘાસ, વાછરાડાડાને દિવેલ, કૂતરાઓને લાડુ ખવડાવવામા આવશે. અંત:કરણપૂર્વક પ્રાર્થના કરાશે. હાલમાં કોરોના મહામારીને કારણે રાત્રીના બીજાકોઈ ધાર્મિક કાર્યક્રમો રાખેલ નથી. આમ સ્વ. યશ વરિયાની 12મી પૂણ્યતિથિ સાદાઈથી ઉજવવામાં આવશે.


Related News

Loading...
Advertisement