ભારતીય કોવેકસીન રસીનો પણ ત્રીજો ડોઝ

18 April 2021 06:43 AM
India Top News
  • ભારતીય કોવેકસીન રસીનો પણ ત્રીજો ડોઝ

નવી દિલ્હી તા.17
ભારતની સ્વદેશી વેકસીન કોવૈકસીન પણ ત્રીજો બુસ્ટર ડોઝ નકકી કરવાની તૈયારીમાં છ તેની ટ્રાયલ માટે નિષ્ણાંત પેનલે મંજુરી આપી જ દીધી છે. કંપનીનો દાવો છે કે બીજા ડોઝના છ મહિના પછી ત્રીજો બુસ્ટર ડોઝ આપવામાં આવશે. જેનાથી વાયરસનાં નવા વેરીએન્ટથી બચી શકાશે.


Related News

Loading...
Advertisement