રેલવે હદમાં માસ્ક નહી પહેરનારને રૂા.500નો દંડ

18 April 2021 07:17 AM
India
  • રેલવે હદમાં માસ્ક નહી પહેરનારને રૂા.500નો દંડ

નવી દિલ્હી: હવે રેલવેની હદમાં માસ્ક નહી પહેરો તો રૂા.500નો દંડ અને થૂકવા બદલ પણ તેટલીજ રકમનો દંડ કરાશે. એ નિયમ રેલ્વેના તમામ કર્મચારીઓને પણ લાગુ પડે છે અને ટ્રેનની અંદર પણ માસ્ક ફરજીયાત છે. જયારે કોઈ રેલ્વેની હદમાં વોશરૂમ કે નિશ્ર્ચિત સ્થળ સિવાય થુકે તો પણ રૂા.500 સુધીનો દંડ થઈ શકે છે. રેલ્વેએ આ અંગે એક અલગ જાહેરનામુ બહાર પાડયુ છે.


Related News

Loading...
Advertisement