પ્રજાસતાક દિન હિંસાના આરોપી દિપ સિદ્ધુને જામીન

18 April 2021 07:19 AM
India
  • પ્રજાસતાક દિન હિંસાના આરોપી દિપ સિદ્ધુને જામીન

નવી દિલ્હી: તા.26 જાન્યુઆરીના દિલ્હીમાં ખેડુતોની રેલી સમયે હિંસા સહિતના અપરાધોમાં સામેલ પંજાબી અભિનેતા દિપ સિદ્ધુને આખરે દિલ્હીની અદાલતે જામીન આપ્યા છે. દિપ સિદ્ધુ આ ભીડને ઉશ્કેરવાનો આરોપ છે તો તેની તા.9 ફેબ્રુઆરીના ધરપકડ કરવામાં આવી હતી. પ્રજાસતાક દીનની હિંસામાં 500 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.


Related News

Loading...
Advertisement