વધુ 6 રાફેલ વિમાન ભારતને આપશે ફ્રાન્સ

18 April 2021 07:36 AM
India
  • વધુ 6 રાફેલ વિમાન ભારતને આપશે ફ્રાન્સ

નવી દિલ્હી: ભારતીય હવાઈદળ માટે ગેઈમ ચેન્જર સાબીત થઈ શકતા ફ્રાન્સના અતિ આધુનિક રાફેલ લડાયક વિમાનનો વધુ એક કાફલો ભારત પહોંચી રહ્યો છે. ફ્રાન્સની દરોલ્ટ કંપની દ્વારા વધુ 6 રાફેલ વિમાન તા.21ના રોજ ભારતને સુપ્રત કરાશે અને ભારતીય હવાઈદળના વડા એરમાર્શલ રાકેશ ભદોરીયા આ વિમાનને ભારત રવાના કરશે. આ વિમાન પ.બંગાળમાં હાસિયાલ એરબેઝ ખાતે તૈનાત કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement