ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની સાથે રાજુ ધ્રુવ સતત રહ્યા

18 April 2021 07:38 AM
Rajkot
  • ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની સાથે રાજુ ધ્રુવ સતત રહ્યા

આજે જસદણના એક કાર્યક્રમમાં જવા માટે રાજકોટ પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપના પ્રવકતા શ્રી રાજુ ધ્રુવ સતત સાથે રહ્યા હતા તથા પ્રદેશ પ્રમુખની પત્રકારો સાથેની વાતચીતમાં જોડાયા હતા અને પદાધિકારીઓની ઓળખ પણ પ્રદેશ પ્રમુખને કરાવી હતી.


Related News

Loading...
Advertisement