જૂનાગઢના વાતાવરણમાં એકાએક પલ્ટો, બરફના કરા સાથે કમોસમી વરસાદ

18 April 2021 10:42 AM
Junagadh Saurashtra
  • જૂનાગઢના વાતાવરણમાં એકાએક પલ્ટો, બરફના કરા સાથે કમોસમી વરસાદ
  • જૂનાગઢના વાતાવરણમાં એકાએક પલ્ટો, બરફના કરા સાથે કમોસમી વરસાદ

વાવાઝોડાની જેમ ફૂંકાયેલા પવનથી હોર્ડિંગ્સ ઢળી પડતા મુખ્ય રસ્તાઓ બંધ

જૂનાગઢ:
જુનાગઢ તેમજ આસપાસના વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. સાથે વાવાઝોડાની જેમ ફૂંકાયેલા પવનથી રસ્તા ઉપરના હોર્ડિંગ્સ તેમજ વૃક્ષો પત્તાના મહેલની જેમ મુખ્ય માર્ગો ઢળી પડતા. જુનાગઢથી વંથલી તરફ જતો માર્ગ બંધ થઇ જતાં વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

સ્વામીવિવેકાનંદ મેદાનમાં પાણી ભરાતા મેદાન તળાવ જેવું બની ગયુ હતુ.


Related News

Loading...
Advertisement