માં કાર્ડની મુદત છ માસ વધી

20 April 2021 04:32 AM
Ahmedabad Gujarat Top News
  • માં કાર્ડની મુદત છ માસ વધી

ગાંધીનગર: રાજયમાં વધતા જતા કોરોનાના કેસના પગલે સરકારમાં કાર્ડની મુદત ત્રણ મહીના વધારી છે. નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે ટવીટર માધ્યમથી જાહેરાત કરી છે કે જે નાગરીકોના માં કાર્ડની મુદત 31 માર્ચ 2021 ના રોજ પુરી થઈ રહી છે. તેવા કાર્ડ ધારક નાગરીકો માટે આ મુદત ત્રણ મહીના વધારીને 30 જૂન 2021 સુધી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજયમાં વધતા જતા કોરોના કેસના પગલે આરોગ્ય વિભાગના મંત્રી નીતીનભાઈ પટેલ દ્વારા માં કાર્ડની મુદતમાં પણ મહિનાનો વધારો કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement