આરટીઓ પાસે શ્રીરામ સોસાયટીમાં તીનપતીનો જુગાર રમતાં ત્રણ પકડાયા

20 April 2021 06:54 AM
Rajkot Crime
  • આરટીઓ પાસે શ્રીરામ સોસાયટીમાં તીનપતીનો જુગાર રમતાં ત્રણ પકડાયા

બી ડીવીઝન પોલીસે રૂા.2350ની રોકડ સાથે ઝડપી લીધા

રાજકોટ તા.19
આરટીઓ પાસે આવેલી શ્રીરામ સોસાયટી શેરી નં.11માં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પોલીસ મથકનાં પીએસઆઈ બી.બી.કોડીયાતર, અજયભાઈ બસીયા અને જયદીપસિંહ બેરાણા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા મજુર મોહન સરવૈયા, અજય મોહન સોલંકી અને પ્રેમજી મોહન બોરીયાળાની રૂા.2350ની રોકડ સાથે ધરપકડ કરી હતી.


Related News

Loading...
Advertisement