ગોકુલ મિત્ર મંડળના પ્રમુખ કેવિન દોશીનો આજે જન્મદિન : શુભેચ્છા વર્ષા

20 April 2021 07:09 AM
Rajkot
  • ગોકુલ મિત્ર મંડળના પ્રમુખ કેવિન દોશીનો આજે જન્મદિન : શુભેચ્છા વર્ષા

રાજકોટ તા. 19 : ગોકુલ મિત્ર મંડળના પ્રમુખ કેવીનભાઇ દોશીનો આજે તા. 19 ના જન્મદિન છે. તેમણે 27 વર્ષ પૂર્ણ કરીને 28 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. તેઓ કોઠારીયા નાકા મિત્ર મંડળના કારોબારી સભ્ય, રાજકોટ જૈન તપગચ્છ સંઘ માંડવી ચોક જિનાલય (દાદાવાડી) ના સક્રીય કાર્યકર તરીકે ફરજ બજાવી રહયાં છે. વોર્ડ નં. 7 ના ભાજપના કાર્યકર છે. માંડવી ચોક જૈન સંઘના પ્રમુખ જીતુભાઇ ચા વાળા, કશ્યપ શુકલ, મિલન કોઠારી, શ્રેણિક દોશી સહિત અન્યોએ શુભકામનાનો ધોધ વહાવ્યો છે. તેમને (મો. નં. 99040 91666) મિત્રો, સ્નેહીઓની જન્મદિનની શુભકામના મળી રહી છે.


Related News

Loading...
Advertisement