વી.પી. વૈષ્ણવના પિતાશ્રીનું અવસાન થતા મુખ્યમંત્રી એ ટેલીફોનીક અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે રૂબરૂ સાંત્વના પાઠવી

20 April 2021 07:18 AM
Rajkot
  • વી.પી. વૈષ્ણવના પિતાશ્રીનું અવસાન થતા મુખ્યમંત્રી એ ટેલીફોનીક અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે રૂબરૂ સાંત્વના પાઠવી

સૌરાષ્ટ્રની અગ્રણીય મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવના પિતાશ્રી સ્વ. પોપટભાઇનો સ્વર્ગવાસ થયેલ. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ટેલીફોનીક અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલએ વી.પી. વૈષ્ણવના નિવાસ સ્થાને જઇ ઘેરા શોક સહ દુ:ખની લાગણી સાથે સંવેદના વ્યકત કરી સદગત આત્માને પરમશાંતિ મળે અને વૈષ્ણ પરિવારને પિતાશ્રી ચિર વિદાયનું દુ:ખ સહન કરવાની પ્રાર્થના સહ આત્મીયતા ભરી લાગણી વ્યકત કરેલ.


Related News

Loading...
Advertisement