મોદી એકશનમાં: ફાર્મા કંપનીઓ તથા તબીબો સાથે વિડીયો કોન્ફરન્સ

20 April 2021 07:21 AM
India Top News
  • મોદી એકશનમાં: ફાર્મા કંપનીઓ તથા તબીબો સાથે વિડીયો કોન્ફરન્સ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 4.30 વાગ્યે દેશના તબીબો અને 6.30 વાગ્યે ટોચની ફાર્મા કંપનીઓના વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરશે. શ્રી મોદીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.


Related News

Loading...
Advertisement