સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરના હરિભકત શૈલેન્દ્રસિંહ ઝાલાનો જન્મદિન ઉજવાયા

21 April 2021 03:23 AM
Surendaranagar Dharmik
  • સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરના હરિભકત
શૈલેન્દ્રસિંહ ઝાલાનો જન્મદિન ઉજવાયા

સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના હરિભક્ત શૈલેન્દ્રસિંહ ઝાલા નો જન્મદિવસ સ્વામીજી ના આશીર્વાદ સાથે ઉજવાયો જીવનમાં 40 વર્ષ પૂર્ણ કરી અને 41માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો સંતો મહંતોએ આપ્યા આશીર્વચન સુરેન્દ્રનગર શહેરમાં આવેલા જવાર ચોક વિસ્તારમાં મુળી તાબેના સ્વામિનારાયણ મંદિર ખાતે નાના-મોટા સૌના દિલમાં વસેલા અને સુરેન્દ્રનગર શહેરના જવાહર ચોક વિસ્તારના સ્વામિનારાયણ મંદિરના એક સાચા હરિભક્તોના અને હર કોઈ હરિભક્ત નાના-મોટા પ્રશ્નો ને કાયમ માટે ઉકેલ લાવવામા સદાય હરિભક્તોના પણ દિલ માં વસવાટ કરતા એવા સુરેન્દ્રનગર શહેરના ઝાલા પરિવારના ખમીરવંતા યુવાન એટલે શૈલેન્દ્રસિંહ ઝાલા પોતે એક સદાય નાના રહીને રહેવામાં માનનારા એવા ક્ષત્રિય સમાજના યુવાનો જન્મદિવસ સુરેન્દ્રનગર શહેરના જવાર ચોક વિસ્તારમાં આવેલા મંદિર ખાતે મોટા સ્વામી તેમજ મૂડીના સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ કૃષ્ણ વલ્લભદાસ સ્વામી તેમજ અમદાવાદ જિલ્લાના હાથીજણ ગામના શ્રીજી સ્વામી સહિતના સંતો દ્વારા આશીર્વચન આપી અને તેમનું જીવન સુખમય અને શાંતિપૂર્ણ રહે તેવા આશીર્વચન આપ્યા હતા ત્યારે તેમના માતુશ્રી ધર્મ પત્ની તેમજ પુત્રી પુત્ર સહિતના પરિવારજનોએ ઈશ્વર ભગવાન પાસે પ્રાર્થના કરી અને તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેમજ સદાય મંદિર નાના મોટા કાર્યો ના સહભાગી બનતા રહે તેવી ભગવાન પાસે પ્રાર્થના કરી અને સાદા એક પૂર્ણ રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement