ઈન્દોરમાં હવે 20 એપ્રિલ સુધી લગ્ન પણ કરી શકાશે નહી

21 April 2021 06:39 AM
India Top News
  • ઈન્દોરમાં હવે 20 એપ્રિલ સુધી લગ્ન પણ કરી શકાશે નહી

કોરોનાએ અનેક પ્લાનીંગ બગાડયા છે જેમાં લગ્નના પ્લાનીંગનો પણ સમાવેશ થાય છે. ઈન્દોરમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેથી જાહેર સમારોહ પર પ્રતિબંધ મુકી દેવાયો છે અને તેમાં લગ્ન સમારોહનો પણ સમાવેશ થાય છે એટલે કે તા.30 એપ્રિલ સુધી ઈન્દોરમાં લગ્ન સમારોહને પણ મંજુરી મળશે નહી. કારણ કે આ પ્રકારના સમારોહમાં કોરોના પ્રોટોકોલ જળવાતો નથી. પોલીસ સામાજીક કારણોસર આકરા પગલા લઈ શકતી નથી અને તેથી લગ્ન સમારોહ પર પ્રતિબંધ મુકાય તે જ શ્રેષ્ઠ સ્થિતિ રહેશે.


Related News

Loading...
Advertisement