કુંભમાંથી આવેલા રેલ્વેના 200 કર્મચારીઓ કોરોના પોઝીટીવ

21 April 2021 06:43 AM
India Top News
  • કુંભમાંથી આવેલા રેલ્વેના 200 કર્મચારીઓ કોરોના પોઝીટીવ

હાલ ચાલી રહેલા કુંભમેળામાં રેલ્વેએ હરિદ્વાર સહિતના સ્ટેશનોએ ખાસ કર્મચારીઓ તૈનાત કર્યા હતા જેમાં અધિકારી સહિત 200 કર્મચારીઓ કોરોના પોઝીટીવ જાહેર થયા છે અને તેમને રેલ્વેની હોસ્પીટલ અથવા તો આઈસોલેટ સેન્ટરમાં દાખલ કરાયા છે. ઉપરાંત તેમના કુટુંબીજનોના પણ ટેસ્ટ થઈ રહ્યા છે. રેલ્વેના કોમર્સીયલ વિભાગના 30 અધિકારીઓનો તેમાં સમાવેશ થાય છે તો બીજી તરફ તેહરી જિલ્લાના નરેન્દ્રનગરમાં એક કોરોના હોસ્પીટલમાંથી 200 પોઝીટીવ દર્દીઓ ફરાર થઈ ગયા છે.


Related News

Loading...
Advertisement