રેલવેના આ કર્મચારીને સો સો સલામ

21 April 2021 07:42 AM
Video

ફિલ્મોમાં બનતા દૃશ્યો રિયલ લાઇફમાં બન્યા : સામેથી ઝડપી આવતી ટ્રેન, અને ટ્રેક પર ભૂલથી બાળક પડી ગયું પણ પોતાના જાનની ફિકર કર્યા વગર તેને બચાવી લેતો મયુર શેલખે..

મુંબઈના વનગણી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર થી નીચે રેલવે ટ્રેક પર પડી જતા બાળકને બચાવી લેતો રેલવે નો પોઇન્ટ્સમેન મયુર શેલ્ખે .. ત્યારબાદ. કર્મચારીઓએ અને બાળકના પરિવારજનોએ તેની હિંમત બિરદાવી ..


Related News

Loading...
Advertisement