વિખ્યાત તીર્થધામ ઘેલા સોમનાથ મહાદેવને સોમવારની પૂર્વસંધ્યાએ મા પાર્વતીજીનો શણગાર

22 April 2021 01:56 AM
Jasdan Dharmik Saurashtra
  • વિખ્યાત તીર્થધામ ઘેલા સોમનાથ મહાદેવને સોમવારની પૂર્વસંધ્યાએ મા પાર્વતીજીનો શણગાર

જસદણ તાલુકામાં આવેલ વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવને સોમવાર અને ચેત્રી નવરાત્રીની પૂર્વ સંધ્યાએ માં પાર્વતીજીનો શણગાર કરી ભાવિકોને વિવિધ માધ્યમો મારફત દર્શન કરાવ્યાં હતાં હાલ કોરોના મહામારીને કારણે મંદિર દર્શન માટે બંધ છે.


Related News

Loading...
Advertisement