વિસાવદર ગૌસેવા ધૂન મંડળ દ્વારા નિરાધાર ગાયો ને લીલો ચારો નાખવાનું શરૂ

22 April 2021 01:57 AM
Junagadh Saurashtra
  •  વિસાવદર ગૌસેવા ધૂન મંડળ દ્વારા નિરાધાર ગાયો ને લીલો ચારો નાખવાનું શરૂ

વિસાવદર ગૌસેવા ધૂન મંડળ દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ નિરાધાર ગાયો ને લીલા ચારા આપવા ની વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેમાં વિસાવદર શહેર માં 8 થી 10 જગ્યા એ આ ધૂન મંડળ દ્વારા ચારો નાખવામાં આવી રહ્યો છેવિસાવદર ગૌસેવા ધૂન મંડળ ત્રીસ વર્ષ થી સતત નિરાધાર ગાયો માટે ની સેવા કરી રહ્યું છે શહેર તેમજ તાલુકામા લોકો ને ત્યાં સારા નરસા પ્રસંગો માં ધૂન કરવા આ મંડળ જાય છે ત્યાં જે સ્વૈચ્છિક ફાળો આવે તે વિસાવદર માં આવેલ નિરાધાર ગાયો ની સેવા માં વાપરવામાં આવે છે આ સેવામાં ભાવેશભાઈ વસાણી. લાલજીભાઈ પટેલ.ગોવિંદભાઈ આહીર.પ્રવીણભાઈ ઘાવરી સહિત ના સભ્યો દ્વાર આ કામગીરી કરવામાં આવી રહી છે.


Related News

Loading...
Advertisement