મહેન્દ્રસિંઘ ધોનીના માતા-પિતા કોરોના સંક્રમીત: હોસ્પીટલમાં

22 April 2021 06:25 AM
Sports
  • મહેન્દ્રસિંઘ ધોનીના માતા-પિતા કોરોના સંક્રમીત: હોસ્પીટલમાં

ટીમ ઈન્ડીયાના પુર્વ કેપ્ટન અને હાલ આઈપીએલમાં ચેન્નઈ સુપરકીંગનું નેતૃત્વ કરી રહેલા મહેન્દ્રસિંઘ ધોનીના માતા તથા પિતા કોરોના પોઝીટીવ જાહેર થતા તેમને અહીની પલ્સ સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા છે અને તબીબોનું કહેવું છે કે બંનેનું સંક્રમણ હળવુ છે અને ઓકસીજન લેવલ પણ યોગ્ય છે અને હજુ સુધી કોરોનાના વાયરસ તેના ફેફસા સુધી પહોંચ્યા નથી તેથી બહુ ઝડપથી બંને સ્વસ્થ થઈ જશે. ઝારખંડમાં કોરોના વાયરસ બેકાબુ બન્યો છે અને રાજયમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement