એસટીના વધુ 10 મુસાફરો સંક્રમીત

22 April 2021 07:20 AM
Rajkot
  • એસટીના વધુ 10 મુસાફરો સંક્રમીત

બસ પોર્ટમાં સવારથી બપોર સુધીમાં 81ના ટેસ્ટ કરાયા

રાજકોટ તા.21
એસટીના વધુ 10 મુસાફરોનો કોરોના રિપોર્ટ આજે પોઝીટીવ આવેલ હતો. ગઇકાલે બસ પોર્ટલ પર 215 મુસાફરોના એન્ટીઝન ટેસ્ટ કરવામાં આવેલ હતા. જેમાંથી 51ના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેમાં આજે વધુ 10નો ઉમેરો થવા પામેલ છે. અહીંએ પણ ઉલ્લેખનીય છે કે મહામારીના રાક્ષસી કહેરથી સંક્રમીતોની સંખ્યામાં સતત ઉછાળો આવી રહ્યો છે.


Related News

Loading...
Advertisement