કુવાડવાના પટેલ યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં મોત

22 April 2021 07:32 AM
Rajkot
  • કુવાડવાના પટેલ યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં મોત

યુવાન રખડતુ-ભટકતુ જીવન જીવતો : કુવાડવામાં પગલુ ભરી લીધુ : પરિવારમાં શોક

રાજકોટ, તા.21
કુવાડવા ગામમાં રહેતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે. આ અંગે કુવાડવા પોલીસ મથકનાં સ્ટાફે કાર્યવાહી કરી છે. કુવાડવા ગામે રહેતા જયેશભાઇ જેરામ ઢોલરીયા (પટેલ) (ઉ.વ.37) નામના યુવાને કુવાડવા ગામે જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સિવિલમાં ખસેડાયાો છે. જયેશ રખડતુ ભટકતું જીવન જીવતો હતો. પોતે બે ભાઇ એક બહેનમાં નાનો હતો અને પિતા ખેતીકામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે.


Related News

Loading...
Advertisement