બિહારમાં 10 દિવસમાં કોરોનાના 2 લાખ નવા કેસ શકય: હાઈકોર્ટ

23 April 2021 06:31 AM
India
  • બિહારમાં 10 દિવસમાં કોરોનાના 2 લાખ નવા કેસ શકય: હાઈકોર્ટ

બિહારમાં કોરોના સંક્રમણની સ્થિતિ બિહામણી બની રહી છે અને રાજયો સંક્રમણ 15-16%ના દરે વધી રહી છે તે સમયે પટણા હાઈકોર્ટે રાજય સરકારને તાત્કાલીક પગલાની આવશ્યકતા સાથે ચેતવણી આપતા કહ્યું હતું કે આજ દરે કેસ આગળ વધશે તો આગામી 10 દિવસમાં નવા 2 લાખ કેસ નોંધાઈ શકે છે. રાજયમાં તા.30 એપ્રિલ સુધીમાં રોજના 20000 કેસ થઈ શકે છે.


Related News

Loading...
Advertisement