અમદાવાદમાં 900 બેડની ડીઆરડીઓ હોસ્પીટલનો પ્રારંભ અમિત શાહ કરાવશે

23 April 2021 06:51 AM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં 900 બેડની ડીઆરડીઓ હોસ્પીટલનો પ્રારંભ અમિત શાહ કરાવશે

અમદાવાદમાં કેન્દ્રના ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીએ)ના સહયોગથી જીએમડીસી ગ્રાઉન્ડમાં 900 બેડની અતિ આધુનિક હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે અને તેમાં ઓકસીજન બેડ સહિતની વ્યવસ્થા છે. આ હોસ્પીટલના નિર્માણથી અમદાવાદમાં દર્દીઓને મોટી રાહત થવાની શકયતા છે અને આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેનું ઉદઘાટન કરવા ગુજરાત આવે તેવી ધારણા છે.


Related News

Loading...
Advertisement