શંકરસિંહ વાઘેલા પરિવાર પર વજ્રઘાત: કનુસિંહ વાઘેલા બાદ તેમના પત્નીનું પણ નિધન

23 April 2021 06:54 AM
Gujarat
  • શંકરસિંહ વાઘેલા પરિવાર પર વજ્રઘાત: કનુસિંહ વાઘેલા બાદ તેમના પત્નીનું પણ નિધન

કોરોના સંક્રમણ પરિવારના માળા વિખી રહ્યો છે. પુર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાના નાનાભાઈ કનુસિંહ વાઘેલાનું તા.17ના રોજ કોરોનાના કારણે નિધન થયુ હતું અને તા.20ના રોજ સ્વ. કનુસિંહના પત્ની ગીતાબા વાઘેલાનું નિધન થયું છે. આમ ફકત ત્રણ દિવસના અંતરે પતિ-પત્ની બન્નેના નિધનથી વાઘેલા પરિવાર શોકમાં ડુબી ગયો છે.


Related News

Loading...
Advertisement