વિંછીયા સરકારી હોસ્પિટલમાં મંત્રી કુંવરજીભાઇએ વેકિસનનો બીજો ડોઝ લીધો

24 April 2021 12:25 AM
Jasdan
  • વિંછીયા સરકારી હોસ્પિટલમાં મંત્રી કુંવરજીભાઇએ વેકિસનનો બીજો ડોઝ લીધો

જસદણ-વિંછીયાના ધારાસભ્ય અને રાજયના કેબીનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ અહીં વિંછીયા સરકારી હોસ્પીટલમાં કોવીડ રસીનો બીજો ડોઝ લીધો હતો. આ તકે કુંવરજીભાઇ એ 45 વર્ષની ઉપરના તમામ લોકોએ તાકીદના ધોરણે રસી લેવા આહવાન કર્યુ હતુ.
(તસ્વીર : પિન્ટુ શાહ-વિંછીયા)


Loading...
Advertisement