સુરતમાં ઓકસીજનની તીવ્ર અછત: ખાનગી હોસ્પીટલોનું અલ્ટીમેટમ

27 April 2021 06:38 AM
Surat
  • સુરતમાં ઓકસીજનની તીવ્ર અછત: ખાનગી હોસ્પીટલોનું અલ્ટીમેટમ

રાજકોટની જેમ રાજયના અનેક શહેરોમાં ઓકસીજનની તીવ્ર અછત પ્રવર્તી રહી છે. ઓકસીજન મળતો ન હોવાથી ખાનગી હોસ્પીટલો તકલીફમાં આવી ગઈ છે. જુદી-જુદી હોસ્પીટલો પાસે માંડ 12થી24 કલાકનો ઓકસીજન હોવા વિશે ખાનગી હોસ્પીટલોએ તંત્ર- સરકારનું ધ્યાન દોરીને અલ્ટીમેટમ આપ્યુ છે.


Loading...
Advertisement