સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમંત જન્મોત્સવ ઉજવાયો

28 April 2021 02:50 AM
Dharmik
  • સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમંત જન્મોત્સવ ઉજવાયો
  • સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમંત જન્મોત્સવ ઉજવાયો
  • સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમંત જન્મોત્સવ ઉજવાયો

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતી નિમિત્તે સાદગીભરી ઉજવણી કરવામાં આવી હતી. સુશોભન તથા શણગાર કરવામાં આવ્યો હતો. ઓનલાઇન દર્શન કરીને ભાવિકો ધન્ય બની ઉઠયા હતા. કોરોનાના કારણે દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રહ્યો છે. ઉપરોકત તસ્વીરોમાં પ્રથમ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ જોવા મળે છે તથા બીજી તસ્વીરમાં પૂજા કરતા સંત છેલ્લી તસ્વીરમાં સુશોભન થયેલું જોવા મળે છે.

Related News

Loading...
Advertisement