જસદણ ઘેલા સોમનાથ દાદાનો શ્રૃંગાર

28 April 2021 10:10 PM
Jasdan
  • જસદણ ઘેલા સોમનાથ દાદાનો શ્રૃંગાર

સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ જસદણ નજીકના ઘેલા સોમનાથ મહાદેવને ગઇકાલે સોમવારે ચૈત્ર સુદ પૂનમ ની પૂર્વ સંધ્યાએ ભોળાનાથને પૂજારી હસુભાઈ જોશી દ્વારા કેસર ચંદનનો આકર્ષક શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. લોકોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી દર્શન કર્યા હતા.તસવીર ધર્મેશ કલ્યાણી (જસદણ)


Loading...
Advertisement