આ.ભ.પૂ. શ્રી રત્નસુંદરસૂરિશ્વરજી મ.નો આજે 55મો દીક્ષા દિન: વંદન વારંવાર

29 April 2021 05:26 AM
Rajkot Dharmik
  • આ.ભ.પૂ. શ્રી રત્નસુંદરસૂરિશ્વરજી મ.નો આજે 55મો દીક્ષા દિન: વંદન વારંવાર

પદ્મભૂષણ, રાષ્ટ્રહિત ચિંતક, પ્રખર પ્રવચનકાર

રાજકોટ: પદ્મભૂષણ, રાજપ્રતિબોધક, રાષ્ટ્રહિત ચિંતક, સરસ્વતીલબ્ધપ્રસાદ, પ્રખર પ્રવચનકાર આ.ભ.પૂ. શ્રી રત્નસુંદરસૂરીજી મ.નો આજે તા.28મીના (ચૈત્ર વદી 2) બુધવારે 55 મો સંયમ પર્યાય દિવસ છે.આ.ભ.પૂ. શ્રી રત્નસુંદરસૂરીજી મહારાજના 300થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે. અનેક પુસ્તકોના મરાઠી, હિન્દી, અંગ્રેજી, ઉર્દૂ સહિતની અનેક ભાષામાં અનુવાદો થયા છે. પૂજયશ્રીએ લખેલી ‘લખી રાખો આરસની તકતી પર’ ની લાખો નકલો પ્રકાશિત થઈ છે. આ પુસ્તકના કારણે અનેક પરિવારોના જીવન બચી ગયા છે. આજે પૂ. આ.શ્રી રત્નસુંદરસૂરીજી મ.ના 55માં દીક્ષા દિન નિમિતે અનુયાયીઓ દ્વારા વંદના થઈ રહી છે.


Related News

Loading...
Advertisement