ACB વડા કેશવકુમાર આજે નિવૃત્ત થયા, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ચાર્જ સોંપાયો

01 May 2021 07:57 AM
Ahmedabad Gujarat
  • ACB વડા કેશવકુમાર આજે નિવૃત્ત થયા, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ચાર્જ સોંપાયો

ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોનાં વડા તરીકે ૧૯૮૬ બેચના સિનિયર IPS ઓફિસર કેશવકુમાર વય મર્યાદાના કારણે આજે નિવૃત થતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના વડાનો ચાર્જ અમદાવાદ સીપીને સોંપાયો છે. ૧૯૮૭ બેચનાં આઈપીએસ ઓફિસર સંજય શ્રીવાસ્તવને અમદાવાદ પોલીસ કમિશનર ઉપરાંત ACBનો એડિશનલ ચાર્જ રહેશે.


Related News

Loading...
Advertisement