ધોરાજીમાં નિ:સ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કામગીરી

03 May 2021 12:36 PM
Dhoraji
  • ધોરાજીમાં નિ:સ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કામગીરી

ધોરાજીમાં કાર્યરત નિ:સ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી સખત મહેનત કરીને આજુબાજુના વિસ્તારમાંથી લાકડા એકઠા કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. કાર્યમાં યુવાનો સેવા આપી રહ્યા છે. નિસ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ લાકડા એકઠા કરીને સોનાપુરીને અર્પણ કરે છે. આ કામગીરીને શહેરની અનેક સંસ્થાઓએ બિરદાવેલ હતી.
(તસવીર/અહેવાલ : સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી-ધોરાજી)


Loading...
Advertisement