ગીર-સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાનનો પ્રારંભ

04 May 2021 01:12 PM
Veraval Saurashtra
  • ગીર-સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રીશ્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મારૂ ગામ કોરોનામુક્ત ગામ અભિયાનનો પ્રારંભ

ગુજરાત રાજ્ય સ્થાપના દીવસ નિમત્તે સમગ્ર રાજ્યની સાથે ગીર-સોમનાથ જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મારૂ ગામ કોરોનામુક્ત ગામ રાજ્યવ્યાપી અભિયાનનો વીડિયોકોન્ફરન્સના માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો.


જિલ્લાના સરપંચો, ઉપસરપંચો, તાલુકા પ્રમુખો સભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ અને સભ્યો તેમજ પદાધિકારીઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પંચાયત મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે સ્વાગત પ્રવચન કરેલ. સચિવશ્રી અશ્વીનીકુમાર દ્વારા સરકાર દ્વારા કોવીડ-19 અટકાવવા લેવાયેલ પગાલાની જાણકારી આપી હતી.


Related News

Loading...
Advertisement