ભાલપરા ગામે વેકસીન કેમ્પ

04 May 2021 01:14 PM
Veraval Saurashtra
  • ભાલપરા ગામે વેકસીન કેમ્પ

વેરાવળ તાલુકાના ભાલપરા ગામમાં લગાતાર 35દિવસથી કોરોના વેક્સીન માટેનો કેમ્પ સાલું છે.પણ પહેલાના દિવસોમાં જોઈએ તેટલી વેક્સીન વિશે ગામજંનો મા જાગૃતા ના હતી.ત્યારે ગામના પ્રથમ નાગરિક અને સોમનાથ જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ના પ્રતિનિધિ શ્રીવિક્રમભાઈ પટાટ અને તેના સાથી સભ્યોશ્રી દેવાભાઈ બામણીયા,નારણભાઈ બામણીયા,વિનયભાઈ રાઠોડ અને ગામના આરોગ્ય શાખાના કર્મચારીઓ નયનાબેન,હિતેશભાઈ, આશાવર્કર બહેનો સવિતાબેન,ભાનુબેન,જયાબેન,શ્રધ્ધાબેન,ગીતાબેન બધા એ સાથે મળીને ગામજંનોને રૂબરૂ અને ફોન દ્વારા સોસીયલ મીડિયાના માધ્યમથી ગામજંનો વેકસીન વિશે ચાચી સમજણ આપી.ત્યારે આ ત્રણ દિવસમાં ટોટલ 288 લોકોએ વેક્સીનનો લાભ લીધો.આજદિન સુધી 535લોકો એ વેક્સીનનો લાભ લીધો છે.


Related News

Loading...
Advertisement