વેરાવળમાં એડવોકેટના પાંચ વર્ષના પુત્રએ રોઝો રાખ્યો

04 May 2021 01:18 PM
Veraval Saurashtra
  • વેરાવળમાં એડવોકેટના પાંચ વર્ષના પુત્રએ રોઝો રાખ્યો

વેરાવળના એડવોકેટ અખ્તરભાઇ પટનીનો પાંચ વર્ષનો પુત્ર ઝૈનુલઆબેદીનઅ
પવિત્ર રમઝાન માસમાં 17મો રોઝો રાખી ખુદાની બંદગી કરી દરેક મુસ્લિમ બિરાદરોને રોઝા રાખવા શીખ આપેલ છે.


Related News

Loading...
Advertisement