બોટાદના ગઢડારોડ પર આવેલા ગુરુકુળ ખાતે કરાયું પક્ષીના માળા તથા પાણીના કુંડાઓનું વિતરણ

04 May 2021 02:00 PM
Botad
  • બોટાદના ગઢડારોડ પર આવેલા ગુરુકુળ ખાતે કરાયું પક્ષીના માળા તથા પાણીના કુંડાઓનું વિતરણ

જોટિંગડાના પી.ટી.ભીકડીયા તથા નિધિ શિડ્સ ના અમૃતભાઈ માથોળિયાના આર્થિક સહયોગથી બોટાદમાં ગઢડારોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પક્ષીના માળા તથા પાણીના કૂંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ગુરુકુળ ના શ્રી માધવસ્વરૂપદાસ સ્વામી,આનંદસ્વામી તથા સંસ્થાનો શૈક્ષણિક સ્ટાફ જોડાઓ હતો આશરે 500 જેટલા માળા તથા કૂંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.


Loading...
Advertisement