આનંદ મહીન્દ્રાની અનોખી પહેલ

04 May 2021 02:59 PM
India
  • આનંદ મહીન્દ્રાની અનોખી પહેલ

મહિન્દ્રાએ કંપનીની ઓફીસના કાફેટેરીયાને 40 બેડવાળું કોવિડ સેન્ટર બનાવ્યું

નવી દિલ્હી તા.4
કોરોનાનો કહેર એટલી હદે મળ્યો છે કે હોસ્પીટલોમાં બે નથી મળતા, જેના કારણે અનેક દર્દીઓએ જીવ પણ ગુમાવ્યાના બનાવો બન્યા છે. આ સંજોગોમાં આઈટી કંપની ટેક મહીન્દ્રાએ ફોર્ટીસ સાથે મળીને નોઈડાની પોતાની ઓફીસના કાફેટેરીયાને કોવિડ કેર ફેસીલીટીમાં બદલી નાખી છે. આ ફેસીલીટીમાં 40 બેડ છે. મહીન્દ્રાના આ પગલાની પ્રશંસાથઈ રહી છે. કારણ કે દેશમાં કોરોના દર્દીઓની સારવાર માટે હોસ્પીટલોમાં બેડની કમી ઉભી થઈ છે.


આ બારામાં મહીન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહીન્દ્રાએ પણ ટવીટ કરીને આ પહેલની સરાહના કરી છે. આનંદ મહીન્દ્રાએ ટવીટમાં લખ્યું હતું- ખુદને સેલ્ફ મોટીવેટેડ અને એનર્જીથી ભરેલા લોકોથી ઘેરાયેલા રાખો, તેથી આપના કામનું પરિણામ સારું દેખાશે. આનંદ મહીન્દ્રાના કાફેટેરીયા કોવિડ સેન્ટરમાં 40થી65 બેડ પર દર્દીઓ શિફટ થઈ ગયા છે. જો કે આ સુવિધા ગંભીર દર્દીઓ માટે નથી, હળવા લક્ષણો સંક્રમીત માટે બેઝીક મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રકચર છે, જેથી હોસ્પીટલમાં બેડ ન મળવા પર તેમને ત્યાં રાખી શકાય.
મહીન્દ્રાનું કહેવું છે કે પહેલા આ સુવિધા શરૂ કરવાનું લક્ષ્ય કંપનીના કર્મચારીઓ, તેના પરિવારજનો માટે વિકસીત કરવામાં આવી હતી, પણ અમે


Related News

Loading...
Advertisement