અભિનેત્રી દિપીકા પાદુકોણના માતા, પિતા તથા બહેન કોરોના પોઝીટીવ

04 May 2021 05:27 PM
Entertainment
  • અભિનેત્રી દિપીકા પાદુકોણના માતા, પિતા તથા બહેન કોરોના પોઝીટીવ

બોલીવુડની અભિનેત્રી દિપીકા પાદુકોણના િ5તા તથા બેડમિન્ટનના પૂર્વ ચેમ્પીયન પ્રકાશ પાદુકોણ તેમજ દિપીકાના માતા ઉજજવલા અને નાની બહેન અનીષા કોરોના પોઝીટીવ જાહેર થયા છે જેમાં પ્રકાશ પાદુકોણે બેંગ્લોરની હોસ્પિટલમાં સારવાર હેઠળ જયાં તેમનું સ્વાસ્થ્ય સારૂ છે. જયારે અન્ય બે લોકો હોમ આઇસોલેશન છે.


Related News

Loading...
Advertisement