રાજકોટમાં નવી એમ્બ્યુલન્સોની દોડધામ શરૂ: ભગવાન કરે બહુ જરૂર જ ન પડે !

04 May 2021 06:01 PM
Rajkot
  • રાજકોટમાં નવી એમ્બ્યુલન્સોની દોડધામ શરૂ: ભગવાન કરે બહુ જરૂર જ ન પડે !
  • રાજકોટમાં નવી એમ્બ્યુલન્સોની દોડધામ શરૂ: ભગવાન કરે બહુ જરૂર જ ન પડે !

રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થવાને કારણે દર્દીઓને હોસ્પિટલે પહોંચવા માટે કલાકો સુધી એમ્બ્યુલન્સની રાહ જોવી પડતી હોવાની ફરિયાદો ઉઠતાં સરકાર દ્વારા તાત્કાલિક 150 એમ્બ્યુલન્સ રાજ્યમાં ઉતારી દેવામાં આવી હતી. દરમિયાન આજે 10 જેટલી એમ્બ્યુલન્સ રાજકોટમાં આવી પહોંચી હોય આજે શહેરના રસ્તાઓ ઉપર તેની દોડધામ જોવા મળી હતી. જો કે આ નવી એમ્બ્યુલન્સને જોઈને લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન કૃપા કરે કે હવે આ નવી એમ્બ્યુલન્સની બહુ જરૂર જ ન પડે...!


Related News

Loading...
Advertisement