સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફાયર સેફટી ચકાસતા મ્યુનિ. કમિશ્નર

04 May 2021 06:03 PM
Rajkot
  • સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફાયર સેફટી ચકાસતા મ્યુનિ. કમિશ્નર
  • સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફાયર સેફટી ચકાસતા મ્યુનિ. કમિશ્નર
  • સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફાયર સેફટી ચકાસતા મ્યુનિ. કમિશ્નર

શહેરના 150 ફુટ પર આવેલ સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આજે કમિશનર ઉદિત અગ્રવાલે હોસ્પિટલની વિઝીટ લીધી હતી. 208 બેડમાંથી 98 બેડમાં કોરોના દર્દીઓની સારવાર અને બાકીના બેડમાં જનરલ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. આ દરમ્યાન તેમણે આઇસીયુ, મેનેજમેન્ટ, ઇમરજન્સી, એકઝીટ, ફાયર સુરક્ષા અંગે ચકાસણી કરી હતી. સ્થળ પર આ તમામ બાબતો નિયમ મુજબ દેખાઇ હતી.

Related News

Loading...
Advertisement