દીકરીને તેના પિતા પાસે પાણી આપવા માતાએ જ ન જવા દીધી, થયું મોત..

04 May 2021 06:04 PM
Video

દીકરીને તેના પિતા પાસે પાણી આપવા માતાએ જ ન જવા દીધી, થયું મોત...
આંધ્ર પ્રદેશના એક ગામની ઘટના. શ્રીકાકુલમ નામનાં એક ગામમાં કોરોના પોઝિટિવ દર્દીને એન્ટ્રી ન અપાઇ. તબીયત લથડતાં પરિવાર સહિત કોઈ નજીક પણ ન ગયું, પુત્રી તેની પાસે પાણી લઈને જવા માંગતી હતી પરંતુ તેની માતાએ જ ના જવા દીધી.. તો પણ દીકરી ગઈ, ત્યાં સુધીમાં પિતાનો જીવ ગયો

Sanjsamachar ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે


Related News

Loading...
Advertisement