ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશ્યલ મિડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા ચોધરી ગ્રાઉન્ડમાં પાણીની બોટલનું વિતરણ

04 May 2021 06:08 PM
Rajkot
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશ્યલ મિડિયા ડિપાર્ટમેન્ટ દ્વારા ચોધરી ગ્રાઉન્ડમાં પાણીની બોટલનું વિતરણ

રાજકોટ તા. 4 : કોરોના મહામારી એ વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ ત્યારે દરેક લોકો પોતાનાથી બનતી સેવા આપે ને દર્દીને એમના પરીવારજનોને રાહત મળી રહે એ આશયથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાના આહવાન અને પ્રેરણાથી ભાર્ગવ પઢીયાર સ્ટેટ કોર્ડીનેટર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડીયા ડીપાર્ટમેન્ટ દ્વારા એક સેવાયજ્ઞ શરુ કરાયુ છે.મંગળવાર તા. 4-પ-ર1 ના રોજ રાજકોટ સીવીલ હોસ્પીટલ ચોધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે પીવાનું પાણીની બોટલનું વિતરણ કરવામાં આવેલ તે સમયે નીશાંત પોરીયા, સંકેત રાઠોડ, રાજ મકવાણા, સવજીભાઇ ભંડેરી, ગૌરવ ચૌહાણ હાજર રહયા હતા.


Related News

Loading...
Advertisement