મેકસીકોમાં મેટ્રો ટ્રેનનું ઓવરપાસ તૂટી પડતા 13ના મોત

04 May 2021 06:09 PM
World
  • મેકસીકોમાં મેટ્રો ટ્રેનનું ઓવરપાસ તૂટી પડતા 13ના મોત

લેટીન અમેરીકન દેશ મેકસીકોમાં એક દુર્ઘટનામાં મેકસીકો શહેરોનું એટ્રો ઓવરપાસ તૂટી પડતા ઓછામાં ઓછા 13 લોકોા માર્યા ગયા છે અને 70 લોકો ઘવાયા છે. આ ઘટના ગઇકાલે રાત્રે બની હત. મેટ્રો ટ્રેન માટેનો જે ઓવરપાસ હતો તે ઓચિંતા ધડાકા સાથે તૂટી પડયો હતો અને નીચેથી પસાર થતા રાહદારીઓ અને વાહનો તેની હેઠળ દબાઇ ગયા હતા. રાહત અને બચાવ ટુકડીએ લગભગ 3 કલાકની જહેમત બહાર અનેક લોકોને બહાર કાઢયા હતા. જેમાં 17 લોકો મૃત હાલતમાં બન્યા હતા જય 70 લોકો ગંભીરી હાલતમાં સારવાર હેઠડળ છે.


Related News

Loading...
Advertisement