સાઉદી અરેબીયા આગામી મહિને ક્રુડતેલના ભાવ ઘટાડશે

04 May 2021 06:18 PM
World
  • સાઉદી અરેબીયા આગામી મહિને ક્રુડતેલના ભાવ ઘટાડશે

રીયાઝ તા.4
દેશમાં આજથી ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું શરુ થઈ ગયું છે તે સમયે આગામી માસથી સારા સમાચાર મળે તેવી ધારણા છે. સાઉદી અરેબીયા એશિયન દેશો માટે ક્રુડતેલના ભાવમાં ઘટાડો કરવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો કે આ ઘટાડો પ્રતિ બેરલ 28 સેન્ટ જેટલો હશે. અગાઉ સાઉદી અરેબીયાએ અમેરિકા માટે અને યુરોપના દેશો માટે ભાવ ઘટાડયો હતો પરંતુ એશિયા માટે યથાવત રાખ્યો હતો.


Related News

Loading...
Advertisement