વેરાવળ પીપલ્સ બેંકના પૂર્વ ચેરમેન ચીમનભાઇને કર્મચારીઓ દ્વારા શ્રઘ્ધાંજલી

05 May 2021 01:49 PM
Veraval Saurashtra
  • વેરાવળ પીપલ્સ બેંકના પૂર્વ ચેરમેન ચીમનભાઇને કર્મચારીઓ દ્વારા શ્રઘ્ધાંજલી

વેરાવળ પીપલ્સ કો. ઓપ. બેંક ના પૂર્વ ચેરમેન ચીમનભાઇ અઢીયા એ બેંકની પ્રગતિમાં અનેરૂ યોગદાન આપેલ હોય ત્યારે તેમનું દુ:ખદ અવસાન થતા પીપલ્સ બેંકની તમામ શાખાના કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા મૌન પાળી સૌના વડીલ માર્ગદર્શક મુરબ્બી ચીમનભાઇ અઢિયા ને ભાવભરી શ્રદ્ધાંજલી અર્પિત કરેલ હતી. (તસ્વીર : મીલન ઠકરાર - વેરાવળ)


Related News

Loading...
Advertisement