છેલ્લા 15 દિવસમાં ગામમાં કોઈ કેસ ન આવ્યો એટલે મંદિરે જળ અભિષેક કરવા ગયા મહિલાઓ સહિત ગ્રામજનો

05 May 2021 03:24 PM
Video

શું આપણી કોઈ જવાબદારી નથી ?

આ દ્રશ્યો છે અમદાવાદ જિલ્લામાં સાણંદ ના નવાપુરા અને નિધરાડ ગામના જ્યાં રાજ્યમાં મીની લોક ડાઉન અને ધાર્મિક કે સામાજિક મેળાવડા પર પ્રતિબંધ હોવા છતાં એક ધાર્મિક પ્રસંગોમાં હજારો લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વગર ભેગા થયા

કારણ : છેલ્લા ૧૫ દિવસમાં ગામમાં કોઈ કેસ ન આવ્યો એટલે મંદિરે જળ અભિષેક કરવા ગયા મહિલાઓ સહિત ગ્રામજનો

ધાર્મિક કાર્યક્રમના આયોજક, ડીજે સહિત ૨૩ની ધરપકડ : વિડિયો વાયરલ થયા બાદ સાણંદ પોલીસની ઉંઘ ઉડી, કાર્યવાહી કરી.


Related News

Loading...
Advertisement