આજે વરૂથિની એકાદશી : મહિમા

07 May 2021 02:21 PM
Dharmik
  • આજે વરૂથિની એકાદશી : મહિમા


યધિષ્ઠિરે પૂછયું : હે ભગવાન ! ચૈત્ર માસના કૃષ્ણર પક્ષમાં કઇ એકાદશી આવે છે ? કૃપા કરીને એનો મહિમાં બતાવો.શ્રી કૃષ્ણમ બોલ્યો : રાજન ! ચૈત્ર માસના કૃષ્ણક પક્ષમાં વરુથીની એકાદશી આવે છે તે ઇન્દ્ર લોક અને પરલોમાં સૌભાગ્ય્ પ્રદાન કરનારી છે.વરુથિનીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. જે ફળ દસહજાર વરસ સુધી તપસ્યાી કર્યા પછી મનુષ્યીને પ્રાપ્ત્ થાય છે. એજ ફળ આ વરુથિની એકાદશીનું વ્રત રાખવા માત્રથી પ્રાપ્તમ થાય છેનૃપશ્રેષ્ઠા ! ઘોડાના દાન કરતા હાથીનું દાન શ્રેષ્ઠથ છે. ભૂમિદાન એના કરતાપણ મોટુ દાન છે. ભૂમિદાન કરતા પણ વધારે મહત્વૌ તલદાનનું છે.

તલદાનથી વધારે સુવર્ણદાન અને સુવર્ણદાનથી વધારે અન્ન દાન છે. કારણ કે દેવતા, પિતૃઓ તથા મનુષ્યોાને અન્નેથી જ તૃપ્તીમ થાય છે. વિદ્વાન પુરુષોએ ક્ધયાૂદાનને પણ આ દાન સમાન જ બતાવ્યુય છે.જેઓ પોતાની શકિત પ્રમાણે પોતાની ક્ધયાુયને આભુષણોથી વિભૂષિત કરીને પવિત્ર ભાવથી ક્ધયોનું દાન કરે છે, એમના પૂણ્યની સંખ્યાુ બતાવવામાં ચિત્રગુપ્તક પણ અસમર્થ છે. વરુથિની એકાદશી કરીને પણ મનુષ્યોષ એના જેવું ફળ પ્રાપ્તદ કરી શકે છે.રાજન ! રાત્રે જાગરણ કરીને જે ભગવાન કાનુડાનું પૂજન કરે છે,એ બધા પાપોથી મુકત થઇને પરમગતીને પ્રાપ્તવ થાય છે. આથી પાપભીરુ મનુષ્યોસને પૂર્ણ પ્રયત્નન કરીને આ વ્રત કરવું જોઇએ. યમરાજથી પડનારા મનુષ્યેા વરુથિનીનું વ્રત કરવું.રાજન ! આના વાંચન અને શ્રવણથી સહસ્ત્રુ ગૌદાનનું ફળ મળે છે. તથા મુનષ્યભ બધા પાપોથી મુકત થઇને સ્વચર્ગમાં પ્રતિષ્ઠિત થાય છે.
- ધારાશાસ્ત્રી દેવસ્વામી (ગાંધીનગર)


Related News

Loading...
Advertisement