BCCIએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ તથા ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે કરી ટીમ ઈન્ડીયાના સ્કવોડની જાહેરાત

07 May 2021 06:49 PM
Sports
  • BCCIએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ તથા ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે કરી ટીમ ઈન્ડીયાના સ્કવોડની જાહેરાત

ટીમમાં ઈંજરી બાદ રવીન્દ્ર જાડેજા ની વાપસી

મુંબઈ : 18 જૂન 2021 થી શરૂ થશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ જેમાં ભારતનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. આ ઉપરાંત પાંચ ટેસ્ટ મેચ ની સીરીઝ માટે બીસીસીઆઈ એ ટીમ ઈન્ડીયા ની જાહેરાત કરી છે.

રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, રિષભ પંત (વિકેટ કિપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, જસ્પ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, કે.એલ.રાહુલ, રિધિમન સહા

સ્ટેન્ડ બાય : અભિમન્યુ ઈશ્વરન, પ્રસિદ્ધ કૃષણ, અવેશ ખાન, અર્ઝન નગવસવાલા

India’s tour of England, 2021-22

A
18th - 22nd June
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ
(ન્યુ ઝિલેન્ડ સામે)
સાઉથએમ્પટન

1
4th - 8th August
ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ
નોટિંઘમ

2
12th - 16th August
ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટ
લોર્ડ્ઝ, લંડન

3
25th - 29th August
ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ
લીડ્ઝ

4
2nd – 6th September
ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ
ઓવલ, લંડન

5
10th – 14th September
ઈંગેલન્ડ સામે પાંચમી ટેસ્ટ
મેન્ચેસ્ટર


Related News

Loading...
Advertisement