ઉત્તરાખંડમાં કોરોના કેસ વઘ્યા : કુંભ મેળાની અસર?

08 May 2021 04:13 PM
India
  • ઉત્તરાખંડમાં કોરોના કેસ વઘ્યા : કુંભ મેળાની અસર?

દહેરાદૂન તા.8
ઉત્તરાખંડમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને નવા સીંગલ ડે કેસ 9642 નોંધાયા તથા 137 મોત થયા છે. તા.1 એપ્રિલથી 7 મે વચ્ચે અહીં કુંભ મેળો યોજાયો હતો અને લાખો લોકો આવ્યા હતા તેની અસર હવે દહેરાદૂન સહિતના વિસ્તારોમાં દેખાઇ રહી છે. કુંભ બાદના એક અઠવાડીયામાં અહીં 806 લોકો કોરોનાનો ભોગબનીને મૃત્યુ પામ્યા છે.


Related News

Loading...
Advertisement