મેં વેક્સિન લઈ લીધી, તમે પણ ચૂકતાં નહીં

10 May 2021 03:26 PM
Sports
  •  મેં વેક્સિન લઈ લીધી, તમે પણ ચૂકતાં નહીં

ભારતીય ક્રિકેટરો દ્વારા કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લેવાનો સિલસિલો સતત ચાલી રહ્યો છે અને હવે આ લિસ્ટમાં નવું નામ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું પણ જોડાઈ ગયું છે. તેણે આજે વેક્સિનનો પહેલો ડોઝ લેતાં એક તસવીર શેયર કરી છે. આ સાથે જ તેણે લોકાને એક ખાસ અપીલ કરી છે કે જેટલું જલ્દી બની શકે એટલી જલ્દી કોરોના વેક્સિન લેવાની કોશિશ કરો અને સુરક્ષિત રહો...


Related News

Loading...
Advertisement