મોરબીના બેલા ગામે જય અંબે કોરોના કેર સેન્ટરની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી

11 May 2021 02:41 PM
Morbi
  • મોરબીના બેલા ગામે જય અંબે કોરોના કેર સેન્ટરની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી

મોરબી તાલુકાનાં બેલા ગામે પટેલ સમાજ વાડીમાં જય અંબે કોરોના કેર સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે જેની કેબિનેટ મંત્રી અને મોરબી જીલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા આ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે પ્રદેશ ઉપપ્રમુખ જ્યંતિભાઈ કવાડીયા, મોરબી જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, ડી.ડી.ઓ. પગાર ભગદેવ, આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, જીલ્લા પંચાયત સદસ્ય અજય લોરિયા, તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી જયંતિભાઈ ચાપાણી, તાલુકા પંચાયત સદસ્ય અશોક દેસાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)


Loading...
Advertisement